આપણે – (ડરમાંથી)

આપણી પોપલી જીવદયા …. વિદેશોમા રમાતી ખુંખાર રમતો અને આપણી પોપલી જીવદયા પર નજર નાખતા, તેઓ જીવન જોખમમા મુકીને પ્રાણીઓ સાથે રમે છે. આપણી પ્રજાની કમનસીબી એ છે કે આપણે કુકડાની ગરદન કપાતા પણ જોઈ શકતા નથી. કસાઈની દુકાને લટકતા મ્રુત જાનવરોના અંગોને જોઇને કંપારી છુટે છે. ઉપદ્રવ અને રોગ ફેલાવતા વંદન, માંકડ કે મચ્છરને […]

Read more "આપણે – (ડરમાંથી)"

સપના કરો સાકાર – (વિચારધારામાથી)

પ્રેમથી મહેનત કરો તો જ્ઞાાન આવશે, જ્ઞાનથી સારી પ્રેરણા જન્મન તેનાથી જીવનના અંધકાર દૂર થશે માટે તમારા કામને તમારી જાત જેવો પ્રેમ કરો અને કોણ એવો છે જે નથી માનતો કે તેની પ્રેમ કરવાની શક્તિ અમર્યાદ છે? તમારા સપાઓને ખુબ જ હકારાત્મક ઉર્જા આપો , તેના વિશે સતત વિચાર કરો , તમારી આસપાસ ને આ […]

Read more "સપના કરો સાકાર – (વિચારધારામાથી)"

“વિચારધારા” માંથી (ઈશ્રર)

ઈશ્ર્વર એ બીજુ કંઈ નહી પણ તમારા મનના વિચારોનુ ફળ છે કંઈ રીતે? ભૂતકાળના ધર્મગ્રંથોના રચયિતા એવા મહાપુરુષો જાણતા હતા કે સામાન્ય રીતે કહેવામા આવેલા શુભ વિચારો મનુષ્ય ગ્રહણ નહી કરે આથી તેઓએ આ વિચારોને ભગવાન ના પાત્રો સાથે જોડી દીધા. હકીકતમા ઈશ્ર્વર, અલ્લાહ  ,ગોઙ એ તમારામા રહેલી ઊર્જા છે . પછી એનુ સેવન કંઈ […]

Read more "“વિચારધારા” માંથી (ઈશ્રર)"

ક્ષણ ભરની શોધ – ચાલો જીવતા શીખીએ

આખરે આતો થવાનુ જ હતુ…. કેટલાએ વર્ષોથી ઊંઘવા નથી દેતુ એ સપનુ કેટલા બધા પુસ્તકોના વાંચન અને કેટલાય અનુભવ અને એના મનોમંથન બાદ ઊભરતા શબ્દોના માધ્યમ થકી દુનીયા સુધી પહોંચવાની તલપ હવે કદાચ એના આખરી મુકામ પર છે આ માટે મારી કવિતાઓની દુનિયાથી દુર એક નવો વીચાર લઇને નવી પેઢીને ઇશ્વરની ઓણખાણ અને વિચારોથી આપણી […]

Read more "ક્ષણ ભરની શોધ – ચાલો જીવતા શીખીએ"